કાર્ડીયોલોજીસ્ટ નુ કન્સલ્ટેશન, ઈસીજી, બ્લડ સુગર તથા બ્લડ પ્રેશરની તપાસ ફ્રી

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા  કોઈ પણ જાતિ કે ધર્મ ના લોકો માટે તા. ૫ થી ૧૦ એપ્રિલ ના રોજ નીચેના એડ્રેસ પર કાર્ડીયોલોજીસ્ટ નુ કન્સલ્ટેશન,  ઈસીજી, બ્લડ સુગર તથા બ્લડ પ્રેશરની તપાસ ફ્રી કરવામા આવશે.જેનો વધુમાં વધુ લાભ મળે તેવી સુરત શહેર ની જનતા ને અપીલ કરવામાં આવે છે.


 JDF કલીનીક કૈલાસનગર: ૫,આમ્રપાલી એપાર્ટમેન્ટ,   શંખેશ્વર કોમ્પલેક્ષ પાસે,કૈલાસનગર, મજૂરાગેટ, સુરત 


 JDF કલીનીક પાલ: સિદ્ધગિરી રેસિડેન્સી, ઓમકારસૂરિ આરાધના ભવન પાસે, પાલ,સુરત 


તારીખ: ૫ થી ૧૦ એપ્રિલ ,૨૦૨૨

સમય: સવારે ૯ થી ૧, સાંજે ૫ થી ૯

સૌજન્ય:

ડૉ. જીતુભાઈ સી શાહ (વડાવલીવાળા)

ડૉ. શૈલેષભાઈ બી શાહ(જે બી બ્રધર્સ)

શ્રી દિલીપભાઈ મહેતા ( સ્ટાર રેઝ)

શ્રી મિલન પરીખ(જૈનમ્ બ્રોકિંગ પ્રા લિ. )


પ્રમુખ શ્રી

ડૉ. વિનેશ શાહ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત 


JDF Clinic Incharge

ડૉ. અલ્પેશ શાહ 

ડૉ. રિકીન શાહ 

ડૉ. દર્શન વાડેકર 

ડૉ. વિશાલ શાહ 

ડૉ. વિતરાગ યુ શાહ

મનુભાઈ ઝોટા

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત અને ટીમ