jdfsurat@gmail.com
+91 94095 19090
આ યોજના ફક્ત જૈન ઈ-હેલ્થ કાર્ડ ધરાવનારને જ મળશે. તો આજે જ ઈ-હેલ્થ કાર્ડ બનાવી બનાવડાવી પુણ્ય ના કામમાં ભાગીદાર બનીએ જેથી જૈન સમાજનો કોઈપણ સભ્ય આ સેવાના લાભથી વંચિત ન રહી શકે. હેલ્થ કાર્ડ બનાવવા માટે JDF Surat ની મોબાઇલ એપ ડાઉનલોડ કરો. વધુ માહિતી માટે હેલ્પ લાઈન નંબર ૯૪૦૯૫૧૯૦૯૦ પર ફોન કરો
Download Mobile App