જેડીએફ કલીનીક કૈલાસનગર ખાતે ફ્રી ડેન્ટલ કેમ્પ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત તથા ધાનેરા જૈન સમાજ ના ઉપક્રમે જેડીએફ કલીનીક કૈલાસનગર ખાતે ફ્રી ડેન્ટલ કેમ્પ યોજાયો જેમા ૭૦ જેટલા દર્દીઓના દાંત નુ ચેકઅપ, માર્ગદર્શન તથા એક્સ રે નિ:શુલ્ક કરવામા આવ્યા. આ કેમ્પ મા જેડીએફ ના પ્રમુખ ડૉ. વિનેશ શાહ, ઉપપ્રમુખ ડૉ. અલ્પેશ શાહ, ડૉ. શૈલેષભાઈ શાહ અને ધાનેરા જૈન સમાજ ના પ્રમુખ મૂકેશભાઈ અજબાણી, કુમારભાઈ શાહ તથા શૈલેષભાઈ અજબાણી  ઉપસ્થિત રહ્યા હતા.