જેડીએફ દ્વારા વર્ચ્યુઅલ હોસ્પિટલો નુ લોકાર્પણ
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત સંચાલિત JDF VIRTUAL HOSPITALS નુ ઉદ્ધઘાટન નિહાળો આજે રાત્રે 8:00 કલાકે અમારી YOUTUBE ચેનલ પર
Video Link
ડૉ. વિનેશ શાહ, પ્રમુખ જેડીએફ
ડૉ. હિરલ શાહ
ડૉ. અલ્પેશ શાહ
ડૉ. દર્શન વાડેકર
ડૉ. મલય પારેખ
ડૉ. વિશાલ શાહ
ડૉ. વિતરાગ શાહ
તથા જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત ટીમ