![](https://jdfsurat.in/assets/upload/news/080222.jpeg)
ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ સુરત ૧૯૬૪ થી અસ્તિત્વ માં છે જેમાંથી જનરલ, સ્પેશિયાલિસ્ટ, સુપર સ્પેશિયાલિસ્ટ થનાર બોયઝ ડોક્ટર્સ ના યુનિયન ના વાર્ષિક અધિવેશન માં ૨૦૨૨-૨૪ માટે નવી કમિટી ની સર્વાનુમતે રચના કરવામાં આવી. જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત ના પ્રમુખ ડૉ. વિનેશ શાહ ને યુનિયન ના પ્રમુખ તરીકે બીજી ટર્મ માટે વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.