ફ્રી ડાયાબીટીસ ના ૩ મહિનાનો એવરેજ રિપોર્ટ (HbA1c)ફ્રી

ડોક્ટર્સ ડે નિમિતે જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત સંચાલિત જેડીએફ કલીનીક મા ડાયાબીટીસ નો ૩ મહિનાનો એવરેજ રિપોર્ટ(HbA1c) ફ્રી કરી આપવામા આવશે તેની જાહેર જનતાએ નોંધ લેવી.


સૌજન્ય: ડૉ. વિનેશ શાહ ( Pixie group)

તારીખ: ૧ જુલાઈ,  શનિવાર, સવારે ૯ થી ૧


રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો

કતારગામ :9016119736

અડાજણ :9879121939

પાલ.       :8980577456

કૈલાસનગર :9265469831

વેડરોડ     :8238104292


ડૉ. વિનેશ શાહ -પ્રમુખ જેડીએફ સુરત 

ડૉ. અલ્પેશ શાહ- ઉપપ્રમુખ

ડૉ. હિરલ શાહ-ઉપપ્રમુખ 

શ્રી મનુભાઈ ઝોટા-મંત્રી

ડૉ. દર્શન વાડેકર-ખજાનચી

ડૉ. વિશાલ શાહ-ખજાનચી

ડૉ. વિતરાગ શાહ-સહખજાનચી

ડૉ. મલય પારેખ- સહ મંત્રી

ડૉ. જોય ચોકસી-મદદનીશ મંત્રી

ટીમ જેડીએફ