હ્રદય રોગ નિષ્ણાત ડૉ. ધવલ શાહ નુ ઉમરા સંઘ જૈન ઉપાશ્રય ખાતે પ્રવચન યોજાયુ

JDF સ્વાસ્થ્ય જાગૃતિ પ્રવચન શ્રેણી અંતર્ગત ઉમરા સંઘ જૈન ઉપાશ્રય ખાતે સુરત ના જાણીતા હ્રદયરોગ ના નિષ્ણાત ડૉ. ધવલ શાહે હ્રદયરોગ થી  બચવા માટે ના ઉપાયો વિશે વિસ્તૃત સમજણ આપી. આશરે ૨૦૦ લોકોએ આ સેમિનારમાં હાજરી આપી. પ્રવચન બાદ ગુરૂ ભગવંતો ની હાજરી માં ડૉ. ધવલ શાહ નુ ઉમરા સંઘ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ મહેતા, જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત ના પ્રમુખ ડૉ વિનેશ શાહ તથા જેડીએફ કમિટી દ્વારા બહુમાન કરવામાં આવ્યું 


પ્રમુખ શ્રી

ડૉ. વિનેશ શાહ


સ્વાસ્થ્ય જાગૃતિ પ્રવચન કમિટી

ડૉ. મનોહર ગેમાવત 

ડૉ. મિલીંદ વાડેકર 

ડૉ. વીતરાગ શાહ 


જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત