કૈલાસનગર ખાતે ચોથા JDF clinic તથા Dental clinic નો પ્રારંભ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા કૈલાસનગર ખાતે રાહતદર ના ચોથા JDF Clinic  તથા Dental Clinic રવિવાર થી શુભારંભ થયો. ઉદ્દઘાટન સમારોહ પ્રસંગે  યુગપ્રધાન આચાર્ય સમાન પૂ.પં.પ્ર. ચંદ્રશેખર વિજયજી મ.સા.ના શિષ્યરત્ન શ્રી દિવ્યવલ્લભ વિ.મ.સાહેબે આશીર્વચનો આપ્યા. ક્લિનિક નુ ઉદ્દઘાટન ડૉ. જિતુભાઈ સી શાહ તથા શ્રી મિલનભાઈ પરીખ(જૈનમ્ બ્રોકિંગ લિ.) ના હસ્તે કરવામાં આવ્યુ. પ્રાસંગિક પ્રવચન જેડીએફ સુરત ના પ્રમુખ ડૉ. વિનેશ શાહે આપ્યું. આ પ્રસંગે ડૉ. શૈલેશ શાહ (જે.બી.બ્રધર્સ), શ્રી દિલીપભાઈ મહેતા(સ્ટાર રેઝ)  વિ. મહાનુભવો હાજર રહ્યા હતા


નોંધ: દવાખાનાનો કેસ કાઢવાનો દવા સાથે ચાર્જ ₹૨૦ તથા દાંતના ડોક્ટરનો કન્સલ્ટીંગ ચાર્જ ₹૩૦ છે તથા ડેન્ટલ કલીનીક માં તમામ પ્રકારની દાંતની સારવાર ઉપલબ્ધ છે.


પ્રમુખ શ્રી

ડૉ. વિનેશ શાહ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત 


જેડીએફ ક્લિનિક (કૈલાસનગર) એક્શન કમિટી:

ડૉ. અલ્પેશ શાહ 

ડૉ. જિતુભાઈ સી શાહ 

શ્રી મિલન પરીખ

ડૉ. વિશાલ શાહ 

ડૉ. રિકીન શાહ 

ડૉ. વિતરાગ યુ શાહ 

ડૉ. દર્શન વાડેકર 

ડૉ. હિરલ શાહ

ડૉ. શ્વેતા વાડેકર 

ડૉ. ખ્યાતિ શાહ 

ડૉ. સ્તુતી શાહ 

શ્રી મનુભાઈ ઝોટા