ડાયાબિટીસ પ્રોફાઇલ તદ્દન નજીવા દરે

ડાયાબિટીસ જાગૃતિ માસ નવેમ્બર અંતર્ગત ૨૫/૧૧/૨૦૨૦ બુધવાર તથા ૨૬/૧૧/૨૦૨૦ ગુરુવાર ના રોજ જૈન ડોક્ટર્સ ફેડરેશન, સુરતનાં ઇ-હેલ્થ કાર્ડ ધરાવતા તમામ ડાયાબિટીસનાં દર્દીઓ માટે ડાયાબીટીસ પ્રોફાઇલ (૧.ભૂખ્યા પેટ નુ બ્લડ અને યુરીન સુગર ૨.જમ્યા પછી ના બે કલાક નુ બ્લડ અને યુરીન સુગર ૩.HbA1c -છેલ્લા ત્રણ મહિના નુ એવરેજ બ્લડ સુગર) ફકત ૨૩૦/- માં નીચેના સેન્ટરો પર કરવામાં આવશે.

Lab Care Pathology Laboratory
B2, Ghnatiwala Complex, Near Udupi Restaurant , Opp J P Bakery, Udhna Tin Rasta, Udhna, Surat. 9925806575 , 0261 2270044

Pareenima path lab
S-5,6, vasupujya complex, madhuvan circle, L P savani road, adajan - 02612741306

Sanjeevani Multispeciality Hospital
Western business park, Vesu char Rasta, Udhana Magdalla Road- Vesu 0261221577

Wadekar Hospital
Wadekar Hospital, Opp.Subjail, Ring Road, Surat 02612330640

નોંધ :
આ યોજના ફક્ત જૈન ઈ-હેલ્થ કાર્ડ ધરાવનારને જ મળશે. તો આજે જ ઈ-હેલ્થ કાર્ડ બનાવી બનાવડાવી પુણ્ય ના કામમાં ભાગીદાર બનીએ જેથી જૈન સમાજનો કોઈપણ સભ્ય આ સેવાના લાભથી વંચિત ન રહી શકે. હેલ્થ કાર્ડ બનાવવા માટે JDF Surat ની મોબાઇલ એપ ડાઉનલોડ કરો.

પ્રમુખ શ્રી
ડૉ. વિનેશ શાહ
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત