ડોક્ટર્સ ડે નિમિતે જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત સંચાલિત જેડીએફ કલીનીક મા ડાયાબીટીસના દર્દીઓ ની પગની નળીઓની તપાસ(audio dopler) ફ્રી કરી આપવામા આવશે તેની જાહેર જનતાએ નોંધ લેવી.
સૌજન્ય: ડૉ. આશુતોષ શાહ( Surat Diabetic foot and ulcer clinic)
રજિસ્ટ્રેશન ૩ થી ૫ જુલાઈ ના રોજ કરવામાં આવશે
કતારગામ :9016119736
અડાજણ :9879121939
પાલ. :8980577456
કૈલાસનગર :9265469831
વેડરોડ :8238104292
ડૉ. વિનેશ શાહ -પ્રમુખ જેડીએફ સુરત
ડૉ. અલ્પેશ શાહ- ઉપપ્રમુખ
ડૉ. હિરલ શાહ-ઉપપ્રમુખ
શ્રી મનુભાઈ ઝોટા-મંત્રી
ડૉ. દર્શન વાડેકર-ખજાનચી
ડૉ. વિશાલ શાહ-ખજાનચી
ડૉ. વિતરાગ શાહ-સહખજાનચી
ડૉ. મલય પારેખ- સહ મંત્રી
ડૉ. જોય ચોકસી-મદદનીશ મંત્રી
ટીમ જેડીએફ