નિઃશુલ્ક કાર્ડીયાક કેમ્પ યોજાયો

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા  કોઈ પણ જાતિ કે ધર્મ ના લોકો માટે કૈલાસનગર તથા પાલ ખાતેની  JDF Clinic પર નિઃશુલ્ક કાર્ડીયાક કેમ્પ યોજાયો જેમા સુરત ના જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડૉ. મોહિલ નગદ તથા ડૉ. મિતુલ શાહ  નુ કન્સલ્ટેશન,  ઈસીજી, બ્લડ સુગર તથા બ્લડ પ્રેશરની તપાસ ફ્રી માં કરવામા આવી જેમાં ૭૦ થી વધુ દર્દી એ લાભ લીધો.


સૌજન્ય:

ડૉ. જીતુભાઈ સી શાહ (વડાવલીવાળા)

ડૉ. શૈલેષભાઈ બી શાહ(જે બી બ્રધર્સ)

શ્રી દિલીપભાઈ મહેતા ( સ્ટાર રેઝ)

શ્રી મિલન પરીખ(જૈનમ્ બ્રોકિંગ પ્રા લિ. )


પ્રમુખ શ્રી
ડૉ. વિનેશ શાહ
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત 

JDF Clinic Incharge
ડૉ. અલ્પેશ શાહ 
ડૉ. રિકીન શાહ 
ડૉ. દર્શન વાડેકર 
ડૉ. વિશાલ શાહ 
ડૉ. વિતરાગ યુ શાહ
મનુભાઈ ઝોટા
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત અને ટીમ