મહિલા દર્દીઓની દવા સાથે ફ્રી તપાસ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ  નિમિતે જૈન ડોકટર્સ ફેડરેશન સુરત ધ્વારા  સંચાલિત જે.ડી.એફ. કલીનીક (J.D.F. Clinic) માં 8 માર્ચ શનિવાર ના રોજ કોઈપણ ધર્મ કે જાતિની મહિલા દર્દીઓની ફ્રી તપાસ (દવા સહિત) કરી આપવામાં આવશે તેની જાહેર જનતાએ નોંધ લેવી.