૭૫ મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ૭૫ દિવસ સુધી આંખ ની તપાસ ફ્રી

૭૫ મા પ્રજાસત્તાક દિન નિમિત્તે  જૈન ડોક્ટર્સ ફેડરેશન દ્વારા Micro  vision eye hospital ના સહયોગથી ૭૫ દિવસ ( 26 Jan to 10 April) સુધી ૫૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓની આંખની નીચે મુજબના અત્યાધુનિક તપાસ ફ્રી કરી આપવામા આવશે તેની જાહેર જનતાએ નોંધ લેવી. 


● આંખ ની દષ્ટિ  ની તપાસ

● કલર વિઝનની તપાસ 

● આંખનાં પ્રેશરની તપાસ 

● આંખ ના પડદા ની તપાસ

● slit lamp bio microscope examination

● Amsler grid test


એપોઈન્ટમેન્ટ માટે કૉલ કરો

9925019064

02612464543


તપાસ નું સ્થળ:


Micro vision eye hospital

206, Trade house

Opp. Kailas sweet lane

Athugar mohallo, nanpura Surat ડૉ. વિનેશ શાહ -પ્રમુખ જેડીએફ સુરત 

ડૉ. અલ્પેશ શાહ- ઉપપ્રમુખ

ડૉ. હિરલ શાહ-ઉપપ્રમુખ 

શ્રી મનુભાઈ ઝોટા-મંત્રી

ડૉ. દર્શન વાડેકર-ખજાનચી

ડૉ. વિશાલ શાહ-ખજાનચી

ડૉ. વિતરાગ શાહ-સહખજાનચી

ડૉ. મલય પારેખ- સહ મંત્રી

ડૉ. જોય ચોકસી-મદદનીશ મંત્રી

ટીમ જેડીએફ સુરત