કાર્ડિયોલોજીસ્ટ દ્વારા 40 વર્ષની ઉપરના દર્દીઓની હૃદયની તપાસ ફ્રી માં

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત સંચાલિત જેડીએફ કલીનીક મા 40 વર્ષની ઉપરના  દર્દીઓ ના Echo, ECG, Sugar તથા કાર્ડિયોલોજીસ્ટ દ્વારા હૃદયની  તપાસ ફ્રી કરી આપવામા આવશે તેની જાહેર જનતાએ નોંધ લેવી. 


સૌજન્ય: *સ્વ. ખમ્માબેન શંકરલાલજી ભણશાળી (હ.મોડાજી શંકરલાલ) ગઢ સીવાણા


તારીખ :૧૩ ઓગસ્ટ, ૨૦૨૩, રવિવારે સવારે


કૈલાસનગર:- ૫, આમ્રપાલી એપાર્ટમેન્ટ, શંખેશ્વર કોમ્પલેક્ષ પાસે ,કૈલાશનગર સુરત,

ફોન નંબર:-9265469831

સમય:- *૮ થી ૧૧


પાલ:-૧૦૯, સિદ્ધગીરી રેસીડેન્સી, ઓમકારસૂરી આરાધના ભવન ની સામે , પાલ ,સુરત.

ફોન નંબર:-8980577456

સમય:- ૧૦ થી ૧


રજિસ્ટ્રેશન બધા ક્લિનિક ઉપર 10 ઓગસ્ટ સુધી કરવામાં આવશે 


કતારગામ :9016119736

અડાજણ :9879121939

પાલ.       :8980577456

કૈલાસનગર :9265469831

વેડરોડ     :8238104292


સેવા આપનાર તબીબ ડૉ સની પટેલ M.D.,DNB(Cardiology)

ડૉ. વિનેશ શાહ -પ્રમુખ જેડીએફ સુરત 
ડૉ. અલ્પેશ શાહ- ઉપપ્રમુખ
ડૉ. હિરલ શાહ-ઉપપ્રમુખ 
શ્રી મનુભાઈ ઝોટા-મંત્રી
ડૉ. દર્શન વાડેકર-ખજાનચી
ડૉ. વિશાલ શાહ-ખજાનચી
ડૉ. વિતરાગ શાહ-સહખજાનચી
ડૉ. મલય પારેખ- સહ મંત્રી
ડૉ. જોય ચોકસી-મદદનીશ મંત્રી
ટીમ જેડીએફ