ફ્રી મહિલા કેન્સર હેલ્થ ચેકઅપ કેમ્પ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત

                અને

Lion cancer detection center trust,surat

              દ્વારા 

કેન્સર જાગૃતિ અભિયાન ના ભાગ રૂપે 

          Jdf clinic માં

ફ્રી મહિલા કેન્સર હેલ્થ ચેકઅપ કેમ્પ


રજીસ્ટ્રેશન કરવા માટે jdf clinic

માં સંપર્ક કરો.


કેમ્પ નુ સ્થળ અને દિવસ


તારીખ:- ૫/૨/૨૦૨૩ , રવિવાર

સમય:- ૯:૦૦ થી  ૧૨:૦૦


વેડરોડ: હિરાણી વિદ્યાલય,હરિ ઓમ મીલ ની સામે,કુબેર પાર્ક સોસાયટી,વેડરોડ ,કતારગામ, સુરત.

ફોન નંબર:8238104292


તારીખ  ૧૨|૨|૨૦૨૩,રવિવાર

સમય:-૯:૦૦ થી ૧૨:૦૦


કૈલાસનગર:-૫, આમ્રપાલી એપાર્ટમેન્ટ,સંખેશ્વર કોમ્પલેક્ષ પાસે, કૈલાસનગર,સુરત

ફોન નંબર:9265469831


સેવા આપનાર તબીબો:

ડૉ સંજય નંદેશ્વર

ડૉ નેહા પટેલ

ડૉ દર્શન વાડેકર

ડૉ વૈભવી ચોકસી


ડૉ. વિનેશ શાહ

પ્રમુખ જેડીએફ

શ્રી અશોક કાનુંગો

ચેરમેન, એલ સી ડી સી


ટીમ જેડીએફ અને એલ સી ડી સી