જૈન સાધુ સાધ્વી મહાત્મા ના આરોગ્ય ને ધ્યાનમાં લઈને હેલ્થ ચેક અપ

સુરત શહેર મા આશરે ૧૫૦૦ થી વધુ જૈન સાધુ સાધ્વી મહાત્માઓનો ચાતુર્માસ છે. મહાત્માઓના આરોગ્ય ને ધ્યાન મા લઈ ને જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા હેલ્થ ચેક અપ નુ આયોજન કરવામા આવેલ છે જે અંતર્ગત સમગ્ર સાધુ સાધ્વી ભગવંતોના બ્લડ યુરીન ના રિપોર્ટો, ઈસીજી તથા અન્ય જરૂરિયાત મુજબ ના રિપોર્ટ, સ્પેશિયાલિસ્ટ તથા સુપરસ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ દ્વારા તપાસ થનાર છે જેનો શુભારંભ નાગપંચમી ના શુભ દિનથી કરવામા આવેલ છે. લગભગ ૧ મહિના સુધી ચાલનાર આ કાર્યક્રમ મા સુરત શહેર ના જૈન સમાજ ના ચારેય ફિરકાના ૫૦ થી વધુ સંઘના ૧૫૦૦ થી વધુ મહાત્માઓનુ તેઓની આજ્ઞાથી જે તે ઉપાશ્રયમા જ હેલ્થ ચેક અપ થશે.


સૌજન્ય::

• ડો .જીતુભાઈ સી શાહ(વડાવલી વાળા)

• શ્રી મિલન પરીખ (જૈનમ)

• શ્રી બાબુલાલ પૂનમચંદ શાહ પરિવાર (વિઠોડા)

• શ્રી બાબુલાલ કાળીદાસ મહેતા પરિવાર (ડભાડ તીર્થ)

• રીખવચંદ ત્રિભોવનદાસ દોશી પરિવાર (વાવવાલા)

• અદાણી બબુબેન ચુનીલાલ નાગરદાસ પરિવાર (થરાદનિવાસી)


આયોજક કમિટી

ડૉ. વિનેશ શાહ, પ્રમુખ જેડીએફ 

ડૉ. મલય પારેખ 

ડૉ. જોય ચોકસી

શ્રી મનુકાંત ઝોટા

ડૉ. અલ્પેશ શાહ 

ડૉ. દર્શન વાડેકર 

ડૉ. હિરલ શાહ 

ડૉ. નિરલ શાહ 

ડૉ. વિશાલ શાહ 

ડૉ. વિતરાગ શાહ 

ડૉ. ટીના શાહ


તથા જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત ટીમ