ડોક્ટર્સ ડે નિમિતે જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા એસ. સી.જે.જૈન તપોવન સ્કુલ, અડાજણ,સુરત ના નર્સરી, જુનિયર તથા સીનીયર કેજી ના વિદ્યાર્થીઓનુ ૧ જુલાઈ ૨૦૨૩ ના રોજ હેલ્થ ચેક અપ કરાયુ. સીનીયર બાળરોગ નિષ્ણાંત ડૉ. મહેશભાઈ શાહ આ કેમ્પ માં સેવા આપી હતી.
ડૉ. વિનેશ શાહ -પ્રમુખ જેડીએફ સુરત
ડૉ. અલ્પેશ શાહ- ઉપપ્રમુખ
ડૉ. હિરલ શાહ-ઉપપ્રમુખ
શ્રી મનુભાઈ ઝોટા-મંત્રી
ડૉ. દર્શન વાડેકર-ખજાનચી
ડૉ. વિશાલ શાહ-ખજાનચી
ડૉ. વિતરાગ શાહ-સહખજાનચી
ડૉ. મલય પારેખ- સહ મંત્રી
ડૉ. જોય ચોકસી-મદદનીશ મંત્રી
ટીમ જેડીએફ