વિદ્યાર્થીઓનું હેલ્થ ચેક અપ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા આયોજિત ઈ.મો.જીનવાલા કેળવણી મંડળના સૌજન્ય થી લીલાબા વિદ્યાસંકુલ તથા એમ.યુ.એસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓનું  આજથી હેલ્થ ચેક અપ શરૂ કરાયું. ૩ અઠવાડીયા સુધી ચાલનારા આ કેમ્પ માં આશરે ૬૦૦૦ વિદ્યાર્થીઓની આરોગ્ય સંબંધિત પ્રાથમિક તપાસ થશે.