JDF CLINIC હવે અડાજણ માં પણ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા અડાજણ એરિયામાં   JDF Clinic શરૂ કરવામાં આવેલ છે જેમાં કોઈ પણ જાતિ કે ધર્મ ના લોકો માટે તબીબી સારવાર રાહતદરે મળશે, જયા સચોટ માર્ગદર્શન સાથે ઉચ્ચતમ સારવાર મળશે  જેનો વધુમાં વધુ લાભ મળે તેવી સુરત શહેર ની જનતા ને અપીલ કરવામાં આવે છે.


સૌજન્ય: 

જૈનમ્ શેર કન્સલ્ટન્ટ્સ પ્રા લિ. & ડૉ. જિતુભાઈ સી શાહ (વડાવલીવાળા)


કલીનીક નું એડ્રેસ: 

૧૬,કલ્પના શોપિંગ સેન્ટર, શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસર ની બાજુમાં,અડાજણ પાટીયા,સુરત 

 

સમય: રોજ સવારે ૯ થી ૧ તથા સાંજે ૫ થી ૯


પ્રમુખ શ્રી

ડૉ. વિનેશ શાહ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત 


જેડીએફ કલીનીક(અડાજણ) એક્શન કમિટી:

ડૉ. વિતરાગ યુ શાહ 

ડૉ. જિતુભાઈ શાહ 

શ્રી મિલનભાઈ પરીખ 

ડૉ. વિશાલ શાહ 

ડૉ. દર્શન વાડેકર 

ડૉ. અલ્પેશ શાહ 

ડૉ. નિરલ શાહ 

ડૉ. હિરલ શાહ 

ડૉ. મલય પારેખ

શ્રી મનુભાઈ ઝોટા