શ્રી હિન્દુ ધર્મશાળા પ્રેરિત
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત સંચાલિત લાલદરવાજા એરિયામાં JDF સાર્વજનિક Clinic શરૂ કરવામાં આવેલ છે જેમાં કોઈ પણ જાતિ કે ધર્મ ના લોકો માટે તબીબી સારવાર રાહતદરે મળશે, જયા સચોટ માર્ગદર્શન સાથે ઉચ્ચતમ સારવાર મળશે જેનો વધુમાં વધુ લાભ મળે તેવી સુરત શહેર ની જનતા ને અપીલ કરવામાં આવે છે. ડૉકટરી તપાસ દવા સાથે એક દિવસ નો ચાર્જ ફકત ૧૦ રુ છે.
સૌજન્ય:
શ્રી ઈ.મો જિનવાળા કેળવણી મંડળ પરિવાર
(લીલાબા શાળા સંકુલ પરિવાર)
પ્રફુલચંદ્ર અંબાલાલ શાહ પરિવાર
કલીનીક નું એડ્રેસ:
શ્રી હિન્દુ સાર્વજનિક ધર્મશાળા, લીલાબા શાળા સંકુલ, અંબાજી મંદિરની બાજુમાં, હોટલ તુલસીની સામે, લાલદરવાજા, સુરત.
સમય: રોજ સવારે ૯ થી ૧ સાંજે ૫ થી ૯
ડૉ. વિનેશ શાહ
પ્રમુખ શ્રી જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત
શ્રી મુકુંદભાઈ જરીવાળા
પ્રમુખશ્રી,શ્રી હિન્દુ સાર્વજનિક ધર્મશાળા
શ્રી મનુભાઈ ઝોટા
ડૉ. અલ્પેશ શાહ
શ્રી ધીરેનભાઈ શાહ
ડૉ. રોહિત શાહ
ડૉ. દર્શન વાડેકર
ડૉ. વિશાલ શાહ
ડૉ. વીતરાગ શાહ
ડૉ. જોય ચોકસી
ધીરેન શાહ
ડૉ. રોહિત શાહ