JDF CLINIC હવે પાલમાં પણ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા પાલ એરિયામાં   JDF Clinic શરૂ કરવામાં આવેલ છે જેમાં કોઈ પણ જાતિ કે ધર્મ ના લોકો માટે તબીબી સારવાર રાહતદરે મળશે, જયા સચોટ માર્ગદર્શન સાથે ઉચ્ચતમ સારવાર મળશે  જેનો વધુમાં વધુ લાભ મળે તેવી સુરત શહેર ની જનતા ને અપીલ કરવામાં આવે છે.


સૌજન્ય: કમળાબા આરોગ્ય નિધિ

શ્રી બાબુલાલ પુનમચંદ શાહ પરિવાર -વિઠોડા 

શ્રી બાબુલાલ કાળીદાસ મહેતા પરિવાર-ડભાડ તીર્થ


કલીનીક નું એડ્રેસ: સિધ્ધગિરિ રેસીડેન્સી, ઓમકાર સૂરિ આરાધના ભવન પાલ ની સામે, પાલ, સુરત 

 

સમય: રોજ સવારે ૯ થી ૧ તથા સાંજે ૫ થી ૯


પ્રમુખ શ્રી

ડૉ. વિનેશ શાહ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત 


જેડીએફ કલીનીક(પાલ) એક્શન કમિટી:


ડૉ. વિશાલ શાહ 

ડૉ. શૈલેશભાઈ શાહ(જે.બી)

શ્રી દિલીપભાઈ મહેતા(સ્ટાર રેઝ)

ડૉ. નિરલ શાહ 

ડૉ. દર્શન વાડેકર 

ડૉ. અલ્પેશ શાહ 

ડૉ. હિરલ શાહ 

ડૉ. મલય પારેખ

શ્રી મનુભાઈ ઝોટા