જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા વેડ રોડ એરિયામાં JDF Clinic શરૂ કરવામાં આવેલ છે જેમાં કોઈ પણ જાતિ કે ધર્મ ના લોકો માટે તબીબી સારવાર રાહતદરે મળશે, જયા સચોટ માર્ગદર્શન સાથે ઉચ્ચતમ સારવાર મળશે જેનો વધુમાં વધુ લાભ મળે તેવી સુરત શહેર ની જનતા ને અપીલ કરવામાં આવે છે. ડૉકટરી તપાસ દવા સાથે એક દિવસ નો ચાર્જ ફકત ૧૦ રુ છે.
સૌજન્ય:
હિરાણી વિદ્યાલય ( શ્રી સુરેશ હિરાણી)
કલીનીક નું એડ્રેસ:
હિરાણી વિદ્યાલય,વેડ રોડ, કતારગામ,સુરત.
સમય: રોજ સાંજે ૫ થી ૯
પ્રમુખ શ્રી
ડૉ. વિનેશ શાહ
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત
જેડીએફ કલીનીક (કૈલાસનગર) એક્શન કમિટી:
શ્રી સુરેશ હિરાણી
શ્રી પ્રહલાદભાઈ પટેલ
ડૉ. જિતુભાઈ શાહ
શ્રી અલ્પેશ શાહ
ડૉ. વિશાલ શાહ
ડૉ. દર્શન વાડેકર
ડૉ.વિતરાગ યુ શાહ
ડૉ. હિરલ શાહ
ડૉવ મલય પારેખ
ડૉ. જોય ચોકસી
ડૉ. ટીના શાહ
શ્રી મનુભાઈ ઝોટા