જૈન ડૉક્ટર્સ ફેડરેશન્ સુરત દ્વારા 50 થી વધુ ડાયાબીટીસ ના દર્દીઓનો ફ્રી માં પગની ન‌‌‌‌‌‌‌‌‌‌‌ળીઓની તપાસ (audio dopler) કરાયી

જૈન ડોક્ટર્સ ફેડરેશન દ્વારા આશરે 50 થી વધુ ડાયાબીટીસ ના દર્દી ઓની  પગની નળીઓની તપાસ (audio dopler) કરાયી, આ તપાસ ઙૉ આશુતોષ શાહ દ્વારા તદ્દન ફ્રી મા કરવામાં આવી. રિપોર્ટ મોંઘો હોવાને કારણે ઘણા દર્દીઓ આ રિપોર્ટ કરાવતા નથી, જેથી આવા દર્દીઓનો તપાસ થાય એ ભાવથી ડૉ. આશુતોષ શાહ ના સંપૂર્ણ આર્થિક સહયોગ થી જૈન ડોક્ટર્સ ફેડરેશન ના  પાંચેય જેડીએફ કલીનીક મા આ સેવાયજ્ઞ કરાયો


ડૉ. વિનેશ શાહ -પ્રમુખ જેડીએફ સુરત 

ડૉ. અલ્પેશ શાહ- ઉપપ્રમુખ

ડૉ. હિરલ શાહ-ઉપપ્રમુખ 

શ્રી મનુભાઈ ઝોટા-મંત્રી

ડૉ. દર્શન વાડેકર-ખજાનચી

ડૉ. વિશાલ શાહ-ખજાનચી

ડૉ. વિતરાગ શાહ-સહખજાનચી

ડૉ. મલય પારેખ- સહ મંત્રી

ડૉ. જોય ચોકસી-મદદનીશ મંત્રી

ટીમ જેડીએફ