જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન JITO

જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન JITO ના શ્રમણ આરોગ્યમ માં જૈન સાધુ સાધ્વી ભગવંતો નાં હેલ્થ અંગે ની બાબતો માટે ની હેલ્થ કોર કમિટી માં ડૉ. વિનેશ શાહ, નિરલ ઝોટા તથા ડૉ. આદેશ શાહ ની નિમણૂક કરાઈ છે.આ કમિટી મહાત્માઓ ની મેડીકલ સંબંધીત કોઈપણ સમસ્યા નો ઉકેલ લાવી સચોટ માર્ગદર્શન સાથે યોગ્ય અને સારી સારવાર મળી રહે તે હેતુથી કાર્ય કરશે.

॥નમો લોએ સવ્વ સાહૂણં॥