JDF clinic (Adajan) નો ઉદ્દઘાટન સમારોહ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત સંચાલિત JDF Clinic (અડાજણ) ના ઉદ્દઘાટન સમારોહ પ્રસંગે આપશ્રી ને હાર્દિક આમંત્રણ..


આશીર્વાદ દાતા :  

સિદ્ધાંત મહોદય પ.પૂ.આ.ભ પ્રેમસૂરિશ્વરજી મ.સા. ના શિષ્ય પ.પૂ વૈરાગ્ય વારિધિ ફુલચંદ્રસૂરિશ્વરજી મ.સા. આદિ

નિશ્રા પ્રદાન કરશે


૧૫ ઓગષ્ટ રવિવાર

પ્રવચન સમય: ૯.૩૦ કલાકે

ઉદ્દઘાટન સમય : ૧૦.૩૦ કલાકે

સ્થળ: ૧૬,કલ્પના શોપિંગ સેન્ટર, શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસર ની બાજુમાં, અડાજણ પાટીયા,સુરત 


જેડીએફ કલીનીક (અડાજણ) નું ઉદ્દઘાટન  લાભાર્થી ડૉ.જિતુભાઈ સી શાહ(વડાવલીવાળા) તથા  શ્રી મિલનભાઈ પરીખ(જૈનમ્ શેર કન્સલ્ટન્ટ્સ પ્રા લિ) ના વરદ્ હસ્તે કરવામાં આવશે  


પ્રમુખ શ્રી

ડૉ. વિનેશ શાહ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત 


જેડીએફ કલીનીક(અડાજણ) એક્શન કમિટી:

ડૉ. વિતરાગ યુ શાહ 

ડૉ. જિતુભાઈ સી શાહ 

શ્રી મિલનભાઈ પરીખ

ડૉ. વિશાલ શાહ 

ડૉ. દર્શન વાડેકર 

ડૉ. અલ્પેશ શાહ 

ડૉ. નિરલ શાહ 

ડૉ. હિરલ શાહ

ડૉ. મલય પારેખ 

શ્રી મનુભાઈ ઝોટા