ભાવભીનું નિમંત્રણ
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત સંચાલિત JDF Clinic (પાલ) ના ઉદ્દઘાટન સમારોહ પ્રસંગે આપશ્રી ને હાર્દિક આમંત્રણ..
આશીર્વાદ દાતા :
ગિરનારાદિતીર્થોધ્ધારક પ.પૂ.આ.ભ શ્રી વિજયનિતીસૂરિશ્વરજી મ.સા. ના સમુદાયના જીરાવલા તીર્થ મુખ્ય પ્રતિષ્ઠાચાર્ય ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન પ.પૂ.આ.વિ શ્રી વિજય મુક્તિનિલયસૂરિશ્વરજી મ.સા આદિ કલીકુંડતીર્થોધ્ધારક પ.પૂ.આ.વિ વિજયરાજેન્દ્રસૂરિશ્વરજી મ.સા ના આજીવન ચરણોપાસક ગચ્છાધિપતિ પૂ.આ.વિ રાજશેખરસૂરિશ્વરજી મ.સા ના ગુરુભ્રાતા આ.વિ રાજહંસસૂરિશ્વરજી મ.સા નિશ્રા પ્રદાન કરશે
૩ જુલાઈ ૨૦૨૧, શનિવાર
પ્રવચન સમય: ૯.૩૦ કલાકે
ઉદ્દઘાટન સમય : ૧૦.૩૦ કલાકે
જેડીએફ કલીનીક (પાલ) નું ઉદ્દઘાટન લાભાર્થી ડૉ.શૈલેષભાઈ શાહ(જે.બી) તથા શ્રી દિલીપભાઈ મહેતા(સ્ટાર રેઝ) ના વરદ્ હસ્તે કરવામાં આવશે
પ્રમુખ શ્રી
ડૉ. વિનેશ શાહ
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત
જેડીએફ કલીનીક(પાલ) એક્શન કમિટી:
ડૉ. વિશાલ શાહ
ડૉ. શૈલેશભાઈ શાહ (જે.બી)
શ્રી દિલીપભાઈ મહેતા(સ્ટાર રેઝ)
ડૉ. નિરલ શાહ
ડૉ. દર્શન વાડેકર
ડૉ. અલ્પેશ શાહ
ડૉ. હિરલ શાહ
ડૉ. મલય પારેખ
શ્રી મનુભાઈ ઝોટા