MRI માત્ર ૨૫૦૦ રુ માં

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા  કોઈ પણ જાતિ કે ધર્મ ના લોકો માટે MRI ખૂબ જ રાહત દરે થશે. આ માટે  કોઈપણ JDF કલીનીક (પાલ, અડાજણ, કતારગામ) નો સંપર્ક કરવાનો રહેશે.જેનો વધુમાં વધુ લાભ મળે તેવી સુરત શહેર ની જનતા ને અપીલ કરવામાં આવે છે.


પ્રમુખ શ્રી

ડૉ. વિનેશ શાહ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત 


JDF Clinic Incharge

ડૉ. અલ્પેશ શાહ 

ડૉ. દર્શન વાડેકર 

ડૉ. નિરલ શાહ 

ડૉ. વિશાલ શાહ 

ડૉ. વિતરાગ યુ શાહ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત અને ટીમ