# કન્સલ્ટીંગ દવા સાથે માત્ર ૨૦ માં
# સોનોગ્રાફી માત્ર ૩૦૦ માં
# MRI માત્ર ૨૫૦૦ માં
# લેબોરેટરી ટેસ્ટ ૫૦% રાહત દરે
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા કોઈ પણ જાતિ કે ધર્મ ના લોકો માટે આ મેડીકલ સેવાઓ ખૂબ જ રાહત દરે થશે. આ માટે કોઈપણ JDF કલીનીક (પાલ, અડાજણ, કતારગામ, કૈલાશનગર) નો સંપર્ક કરવાનો રહેશે.જેનો વધુમાં વધુ લાભ મળે તેવી સુરત શહેર ની જનતા ને અપીલ કરવામાં આવે છે.
પ્રમુખ શ્રી
ડૉ. વિનેશ શાહ
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત
JDF Clinic Incharge
ડૉ. અલ્પેશ શાહ
ડૉ. દર્શન વાડેકર
ડૉ. નિરલ શાહ
ડૉ. વિશાલ શાહ
ડૉ. વિતરાગ યુ શાહ
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત અને ટીમ