જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત ની નવી કારોબારી રચાઈ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત ૧૫ ઓક્ટોબર ના રોજ મળેલી વાર્ષિક સાધારણ સભામા સર્વાનુમતે ૨૦૨૨-૨૪ ની નવી કરોબારી જાહેર કરવામા આવી


પ્રમુખ 

ડૉ. વિનેશ શાહ 


આઈ.પી.પી

ડૉ. શૈલેષભાઈ શાહ 


મંત્રી

મનુકાંત ઝોટા


ખજાનચી

ડૉ. દર્શન વાડેકર 

ડૉ. વિશાલ શાહ 


ઉપપ્રમુખ 

ડૉ. અલ્પેશ શાહ

ડૉ. હિરલ શાહ 


સહ મંત્રી

ડૉ. મલય પારેખ 


સહ ખજાનચી

ડૉ. વિતરાગ શાહ


મદદનીશ મંત્રી

ડૉ. જોય ચોકસી


એક્ઝીક્યુટીવ કમિટી

ડૉ. રીકીન શાહ

શ્રી નિરલ ઝોટા

ડૉ. પ્રિયાંક શાહ

ડૉ. ટીના શાહ 

ડૉ. રાજવી શાહ

ડૉ. કાજલ શાહ

ડૉ. નીમા શાહ 

ડૉ. માનસી શાહ 

ડૉ. રાજેશ જૈન 

ડૉ. પરીન શાહ 

ડૉ. સૃજલ શાહ 

ડૉ. ઉત્સવ શાહ 

ડૉ.જીનય શાહ 


સલાહકાર

ડૉ. જીતુભાઈ શાહ 

ડૉ. મનોહર ગેમાવત


ટીમ જેડીએફ