સ્પેશિયાલિસ્ટ તથા સુપરસ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની રાહતદરે ઓપીડી

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા  કોઈ પણ જાતિ કે ધર્મ ના લોકો માટે

સ્પેશિયાલિસ્ટ ડોકટર્સ ની ઓપીડી ફક્ત ૫૦/- તથા સુપરસ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની  ઓપીડી ફક્ત ૧૫૦/- માં નીચે મુજબ એપોઈન્ટમેન્ટ થીમળશે


એપોઈન્ટમેન્ટ માટે  ૦૨૬૧-૩૫૭૦૭૩૮ કોલ કરો


હ્રદય રોગ ના નિષ્ણાંત (Cardiologist): 

શુક્રવાર સાંજે ૭.૩૦ થી ૮.૩૦


મગજ ના રોગો ના નિષ્ણાંત (Neurologist):

ગુરુવાર સાંજે ૪ થી ૫


પેટ ના રોગો ના નિષ્ણાંત (Gastroenterologist):

શુક્રવાર સાંજે ૪ થી ૫


ચામડી ના રોગો ના નિષ્ણાંત (Dermatologist):

સોમવાર સાંજે ૭.૩૦ થી ૮.૩૦


હાડકા ના રોગો ના નિષ્ણાંત (Orthopedics):

ગુરુવાર સાંજે ૭.૩૦ થી ૮.૩૦


કાન નાક ગળા ના રોગો ના નિષ્ણાંત (ENT):

મંગળવાર સાંજે ૪ થી ૫


આંખ ના રોગો ના નિષ્ણાંત ( Ophthalmologist) 

બુધવાર સાંજે ૭.૩૦ થી ૮.૩૦


સ્ત્રી ના રોગો ના નિષ્ણાંત (Gynecologist)

બુધવાર સાંજે ૪ થી ૫


જનરલ સર્જન (General Surgeon) 

મંગળવાર સાંજે ૭.૩૦ થી ૮.૩૦


જનરલ ફીઝીશ્યન (General Physician) 

સોમવાર સાંજે ૪ થી ૫

 

જેનો વધુમાં વધુ લાભ મળે તેવી સુરત શહેર ની જનતા ને અપીલ કરવામાં આવે છે.


 JDF પાલ મલ્ટીસ્પેશ્યાલિટી કલીનીક નુ એડ્રેસ: 

સિદ્ધગિરી રેસીડેન્સી, ઓમકાર સૂરી આરાધનાભવન પાસે, પાલ, સુરત સૌજન્ય:કમળાબા આરોગ્ય નિધી

શ્રી બાબુલાલ પૂનમચંદ શાહ (વિઠોડા)

શ્રી બાબુલાલ કાળીદાસ મહેતા (ડભાડ તીર્થ)


JDF Pal Multispeciality Clinic action committee

ડૉ. વિનેશ શાહ (પ્રમુખશ્રી, જેડીએફ)

ડૉ. શૈલેષભાઈ શાહ (જે.બી)

શ્રી દિલીપભાઈ મહેતા(સ્ટારરેઝ) 

ડૉ. અલ્પેશ શાહ 

ડૉ. દર્શન વાડેકર 

ડૉ. વિશાલ શાહ 

ડૉ. હિરલ શાહ 


જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત અને ટીમ