સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો ની ઓપીડી જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત સંચાલિત JDF Clinic (કતારગામ) ખાતે શરૂ.

સમય: બપોરે ૨.૩૦ થી ૪


કલીનીક નું એડ્રેસ: ચોક્સી ચાલ, નીતિ સૂરિ આરાધના ભવન ની સામે, મેઇન રોડ, કતારગામ, સુરત


મંગળ: જનરલ ફિઝીશ્યન::ડૉ. વિતરાગ શાહ 


બુધ : સ્ત્રી રોગના નિષ્ણાંત:: ડૉ. પૂર્ણીમા વાડેકર


ગુરુ : ચામડી ના રોગ ના નિષ્ણાંત:: ડૉ. રાજેશ જૈન


શુક્ર:  હાડકાના રોગ ના નિષ્ણાંત:: ડૉ. નિરલ શાહ 


વધુ માહિતી માટે ૯૪૦૯૫૧૯૦૯૦ પર કોલ કરો


સૌજન્ય: તારાબેન છોટાલાલ દોશી ના સ્મરણાર્થે, રીખવચંદ ત્રિભોવનદાસ દોશી પરિવાર (વાવવાળા)


પ્રમુખ શ્રી

ડૉ. વિનેશ શાહ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત 


જેડીએફ કલીનીક (કતારગામ)એક્શન કમિટી:


શ્રી મનુભાઈ ઝોટા 

ડૉ. દર્શન વાડેકર 

ડૉ. વિશાલ શાહ 

ડૉ. અલ્પેશ શાહ 

ડૉ. હિરલ શાહ 

ડૉ. મલય પારેખ