JDF Clinic (કૈલાસનગર) તથા Dental Clinic (કૈલાસનગર) ના ઉદ્દઘાટન સમારોહ

ભાવભીનું નિમંત્રણ


જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત સંચાલિત JDF Clinic (કૈલાસનગર) તથા Dental Clinic (કૈલાસનગર) ના ઉદ્દઘાટન સમારોહ પ્રસંગે આપશ્રીને હાર્દિક આમંત્રણ..


આશીર્વાદ દાતા :  

યુગપ્રધાન આચાર્ય સમાન પૂ.પં.પ્ર. ચંદ્રશેખર વિજયજી મ.સા.ના શિષ્યરત્ન શ્રી દિવ્યવલ્લભ વિ.મ.સાહેબ નિશ્રા પ્રદાન કરશે


૧૩ ફેબ્રુઆરી રવિવાર

ઉદ્દઘાટન સમય : ૧૨.૩૯ કલાકે

સ્થળ: ૫, આમ્રપાલી એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, કૈલાસનગર ચાર રસ્તા,સુરત 


જેડીએફ ક્લિનિક (કૈલાસનગર) નું ઉદ્દઘાટન  લાભાર્થી ડૉ.જિતુભાઈ સી. શાહ(વડાવલીવાળા) તથા  શ્રી મિલન પરીખ(જૈનમ્ બ્રોકિંગ લિમિટેડ) ના વરદ્ હસ્તે કરવામાં આવશે  


પ્રમુખ શ્રી

ડૉ. વિનેશ શાહ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત 


જેડીએફ ક્લિનિક (કૈલાસનગર) એક્શન કમિટી:

ડૉ. અલ્પેશ શાહ 

ડૉ. જિતુભાઈ સી શાહ 

શ્રી મિલન પરીખ

ડૉ. વિશાલ શાહ 

ડૉ. રિકીન શાહ 

ડૉ. વિતરાગ યુ શાહ 

ડૉ. દર્શન વાડેકર 

ડૉ. હિરલ શાહ

ડૉ. શ્વેતા વાડેકર 

ડૉ. ખ્યાતિ શાહ 

ડૉ. સ્તુતી શાહ 

શ્રી મનુભાઈ ઝોટા


નોંધ: દવાખાનાનો કેસ કાઢવાનો દવા સાથે ચાર્જ ₹૨૦ તથા દાંતના ડોક્ટરનો કન્સલ્ટીંગ ચાર્જ ₹૩૦ છે તથા ડેન્ટલ કલીનીક માં તમામ પ્રકારની દાંતની સારવાર ઉપલબ્ધ છે.