સોનોગ્રાફી માત્ર ૩૦૦ રુ માં

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા  કોઈ પણ જાતિ કે ધર્મ ના લોકો માટે સોનોગ્રાફી ખૂબ જ રાહત દરે થશે. આ માટે  કોઈપણ JDF કલીનીક (પાલ, અડાજણ, કતારગામ) નો સંપર્ક કરવાનો રહેશે.જેનો વધુમાં વધુ લાભ મળે તેવી સુરત શહેર ની જનતા ને અપીલ કરવામાં આવે છે.


પ્રમુખ શ્રી

ડૉ. વિનેશ શાહ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત 


JDF Clinic Incharge

ડૉ. અલ્પેશ શાહ 

ડૉ. દર્શન વાડેકર 

ડૉ. નિરલ શાહ 

ડૉ. વિશાલ શાહ 

ડૉ. વિતરાગ યુ શાહ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત અને ટીમ