ચાતુર્માસ દરમિયાન ડૉક્ટરો સાધુ સાધ્વી ભગવંતો ની વૈયાવચ્ચ માં ખડેપગે

આથી સુરત શહેર ના સકળ જૈન સંઘો ને વિનંતી કે જૈન સંઘો માં બિરાજમાન સાધુ સાધ્વી ભગવંતો ને મેડીકલ સારવાર સંબંધીત પરિસ્થિતિ ઉભી થાય તો ડૉક્ટર માટે જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત ની હેલ્પ લાઈન નંબર *૯૪૦૯૫૧૯૦૯૦ પર સંપર્ક કરવો


સૌજન્ય: બાબુલાલ પૂનમચંદ શાહ (વિઠોડવાળા), જે.બી.બ્રધર્સ 


હેલ્પલાઇન સિવાય એક્શન કમિટી નો પણ સંપર્ક કરી શકો 


પ્રમુખ શ્રી, જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત

ડૉ. વિનેશ શાહ ૯૭૧૨૭૭૭૭૩૩


એક્શન કમિટી 

ડૉ. શૈલેશ શાહ (જે.બી) ૯૮૨૫૮૦૦૩૧૧

ડૉ. અલ્પેશ શાહ ૯૩૭૪૭૨૪૯૪૬

ડૉ. દર્શન વાડેકર ૯૦૯૯૦૬૬૨૬૭

ડૉ. હિરલ શાહ ૯૮૭૯૨૦૬૩૫૨

ડૉ. નિરલ શાહ ૯૮૨૫૧૦૫૦૪૬

ડૉ. મિલીંદ વાડેકર ૯૪૨૬૪૭૮૬૪૪


ટીમ જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત