ડૉ. રાજેશ જૈન દ્વારા ચામડી ના દર્દીઓ માટે ફ્રી કન્સલ્ટેશન

ડૉ રાજેશ જૈન (ચામડી ના રોગ ના નિષ્ણાત) પોતાના જન્મ દિવસ નિમિત્તે ૦૭/૧૨/૨૦૨૦ સોમવાર ના રોજ જૈન ડોક્ટર્સ ફેડરેશન, સુરતનાં ઇ-હેલ્થ કાર્ડ ધરાવતા ચામડી ના દર્દીઓનુ ફ્રી માં ઓપીડી કંસલ્ટેશન કરશે.

ક્લિનિક :
ડૉ. રાજેશ જૈન
વાણી સ્કીન ક્લીનીક
૩૦૩ ઈન્દ્રપ્રસ્થ એપા.
હનુમાન શેરી, સબ જેલની સામે
રીંગ રોડ સુરત

તારીખ : ૦૭/૧૨/૨૦૨૦
સમય : બપોરે ૧ થી ૭
રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો :
૯૪૦૯૫૧૯૦૯૦

નોંધ :
આ યોજના ફક્ત જૈન ઈ-હેલ્થ કાર્ડ ધરાવનારને જ મળશે. તો આજે જ ઈ-હેલ્થ કાર્ડ બનાવી બનાવડાવી પુણ્ય ના કામમાં ભાગીદાર બનીએ જેથી જૈન સમાજનો કોઈપણ સભ્ય આ સેવાના લાભથી વંચિત ન રહી શકે.

પ્રમુખ શ્રી
ડૉ. વિનેશ શાહ
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત