ડાયાબિટીસ ના દર્દીઓ માટે ફ્રી કન્સલ્ટેશન

વિશ્વ ડાયાબિટીસ દિન - ૧૪ નવેમ્બર તથા ડાયાબિટીસ જાગૃતિ માસ નવેમ્બર અંતર્ગત ૨૫/૧૧/૨૦૨૦ બુધવાર તથા ૨૬/૧૧/૨૦૨૦ ગુરુવાર ના રોજ જૈન ડોક્ટર્સ ફેડરેશન, સુરતનાં ઇ-હેલ્થ કાર્ડ ધરાવતા તમામ ડાયાબિટીસનાં દર્દીઓ માટે ફ્રી ડાયાબિટીસ કંસલ્ટેશનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ડાયાબિટીસ કંસલ્ટેશન સાથે દર્દીઓને ડાયાબિટીસમાં આહાર પદ્ધતિ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે.

ક્લિનિક :
ડાયાબિટીસ કેર ક્લિનિક ડૉ. વિતરાગ યુ શાહ
UL-13, આગમ કૃપા કોમ્પલેક્ષ, વ્હાઇટ લોટસ સ્કૂલની પાસે, વેસુ, સુરત - ૩૯૫૦૦૭.

તારીખ : ૨૫/૧૧/૨૦૨૦ & ૨૬/૧૧/૨૦૨૦
સમય : સવારે ૯ થી ૧૧:૩૦

રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો : 9081004382

નોંધ :
• આ યોજના ફક્ત જૈન ઈ હેલ્થ કાર્ડ ધરાવતા વ્યક્તિ માટે જ છે

• કંસલ્ટેશનની સરળતા માટે તમામ દર્દીઓએ પોતાની ચાલુ ફાઈલ તથા દવાઓ સાથે લઈને આવી જરૂરી છે.

પ્રમુખ શ્રી
ડૉ. વિનેશ શાહ
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત