જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા કોઈ પણ જાતિ કે ધર્મ ના લોકો માટે તા. ૫ મે, ગુરુવાર ના રોજ નીચેના એડ્રેસ પર Hb1Ac(ત્રણ મહિના ના એવરેજ ડાયાબીટીસ રિપોર્ટ) ફક્ત ૫૦/- રુ માં કરવામા આવશે.જેનો વધુમાં વધુ લાભ મળે તેવી સુરત શહેર ની જનતા ને અપીલ કરવામાં આવે છે.
JDF કલીનીક કતારગામ:
ચોકસી ની ચાલ, નીતિસૂરિ આરાધનાભવન ની સામે, કતારગામ, સુરત
તારીખ: ૫ મે ૨૦૨૨, ગુરુવાર
સમય: સવારે ૯ થી ૧, સાંજે ૫ થી ૯
સૌજન્ય:
શ્રી મનુકાંત ઝોટા(ઝોટા હેલ્થકેર)
(તેમના જન્મદિવસ નિમિતે)
પ્રમુખ શ્રી
ડૉ. વિનેશ શાહ
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત
JDF Clinic Incharge
ડૉ. અલ્પેશ શાહ
ડૉ. રિકીન શાહ
ડૉ. દર્શન વાડેકર
ડૉ. વિશાલ શાહ
ડૉ. વિતરાગ યુ શાહ
ડૉ. મલય પારેખ
મનુભાઈ ઝોટા
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત અને ટીમ