Jdf dental clinic હવે પાલ એરિયામાં પણ

દાંત ની રુટ કેનાલ ટ્રીટમેન્ટ ૧૦૦૦ થી શરુ


જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા  કોઈ પણ જાતિ કે ધર્મ ના લોકો માટે દાંત ની  સારવાર ખૂબ જ રાહત દરે થશે.જેનો વધુમાં વધુ લાભ મળે તેવી સુરત શહેર ની જનતા ને અપીલ કરવામાં આવે છે.


JDF ડેન્ટલ કલીનીક નુ એડ્રેસ:-   ૧૦૭,સિદ્ધગીરી રેસીડેન્સી, ઓમકારસુરી આરાધના ભવન ની સામે,અરિહંત સ્ટુડિયો ની બાજુ માં, સુરત 

સમય: સવારે ૯ થી ૧, સાંજે ૪ થી ૮


સૌજન્ય:

કમળાબા અરોગ નિધિ

શ્રી બાબુલાલ પૂનમચંદ શાહ પરિવાર(વિઠોડા)

શ્રી બાબુલાલ કાળીદાસ મેહતા પરિવાર(ડભાડ તીર્થ)

પ્રમુખ શ્રી
ડૉ. વિનેશ શાહ
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત 

JDF dental Clinic Incharge
ડૉ. અલ્પેશ શાહ 
ડૉ. શૈલેષ શાહ
શ્રી દિલીપભાઈ મેહતા
ડૉ. હિરલ શાહ
ડૉ. વિશાલ શાહ 
ડૉ. વિતરાગ યુ શાહ
ડૉ. દર્શન વાડેકર 
શ્રી મનુભાઈ ઝોટા 
ડૉ. રિકીન શાહ
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત અને ટીમ