જેડીએફ કલીનીક ની રાહત દરની સેવાઓ

જેડીએફ દ્વારા કોઈ પણ જાતિ કે ધર્મ ના લોકો માટે નીચેની સેવાઓ ઉપલબ્ધ છે


જનરલ ઓપીડી બ્રાન્ડેડ દવા સાથે ૧૦ રુ માં

સ્પેશિયાલિસ્ટ ડોકટર્સ નુ કન્સલ્ટેશન ૫૦ રુ માં (પાલ કલીનીક માં)

સુપરસ્પેશિયાલિસ્ટ ડોકટર્સ નુ કન્સલ્ટેશન ૧૫૦ રુ માં(પાલ કલીનીક માં)

સોનોગ્રાફી ૩૦૦ રુ થી શરુ

એમઆરઆઈ ૨૪૦૦ થી શરુ

લેબોરેટરી ૬૦% સુધી રાહત દરે

દાંત ની રુટ કેનાલ ટ્રીટમેન્ટ ૩૦૦ રુ થી શરુ(કૈલાસનગર કલીનીક માં અને પાલ ક્લીનીક માં)


જેડીએફ કલીનીક એડ્રેસ


કતારગામ:ચોકસી ની ચાલ. ગ્રાઉન્ડ ફ્લોર ,આદિશ્વર દેરાસર ની સામે,નીતિસુરી આરાધના ભવન સામે,કતારગામ મેઈન રોડ.સુરત. 

ફોન નંબર : 9016119736 


પાલ:૧૦૭,સિદ્ધગીરી રેસીડેન્સી,ૐકારસુરી આરાધના ભવન નજીક. અરિહંત સ્ટુડિયો ની બાજુ માં ,પાલ .

 ફોન નંબર : 8980577456/

0261-3570738


અડાજણ:૧૬,કલ્પના શૉપિંગ સેન્ટર,સંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ની બાજુમાં,રાંદેર રોડ,અડાજણ પાટિયા,સુરત. 

ફોન નંબર:9879121939


કૈલાસનગર: ૫, આમ્રપાલી એપાર્ટમેન્ટ ,ગ્રાઉન્ડ ફ્લોર, કૈલાશનગર ચાર રસ્તા,સુરત.

ફોન નંબર : 9265469831


વેડરોડ : હિરાણી વિદ્યાલય, હરિ ઓમ મીલ ની સામે,કુબેર પાર્ક 

સોસાયાટી,વેડરોડ,કતારગામ, સુરત 

ફોન નંબર: 8238104292


ટીમ જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત