ભાવભીનું નિમંત્રણ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત સંચાલિત JDF Clinic (વેડરોડ) ના ઉદ્દઘાટન સમારોહ પ્રસંગે આપશ્રીને હાર્દિક આમંત્રણ..


સૌજન્ય: હિરાણી વિદ્યાલય (શ્રી સુરેશ હિરાણી)


૩ ડિસેમ્બર, શનિવાર

ઉદ્દઘાટન સમય : ૯.૦૦ કલાકે

સ્થળ: હિરાણી વિદ્યાલય, હરિ ઓમ મીલ ની સામે, કુબેર પાર્ક સોસાયટી,  વેડરોડ, કતારગામ, સુરત 


જેડીએફ ક્લિનિક (વેડરોડ) નું ઉદ્દઘાટન  લાભાર્થી વિમળાબેેન સુરેશ હિરાણી ના વરદ્ હસ્તે કરવામાં આવશે  


પ્રમુખ શ્રી

ડૉ. વિનેશ શાહ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત 


જેડીએફ ક્લિનિક (વેડરોડ) એક્શન કમિટી:

શ્રી સુરેશ હિરાણી 

શ્રી પ્રહલાદભાઈ પટેલ 

ડૉ. જિતુભાઈ સી શાહ 

ડૉ. અલ્પેશ શાહ 

ડૉ. વિશાલ શાહ 

ડૉ.જોય ચોકસી 

ડૉ. વિતરાગ યુ શાહ 

ડૉ. દર્શન વાડેકર 

ડૉ. હિરલ શાહ

ડૉ. જોય ચોકસી

ડૉ. ટીના શાહ 

ડૉ. મલય પારેખ 

શ્રી મનુભાઈ ઝોટા


નોંધ: દવાખાનાનો કેસ કાઢવાનો દવા સાથે ચાર્જ ₹ ૧૦ છે. લેબોરેટરી ૫૦% રાહત દરે, સોનોગ્રાફી ૩૦૦/- થી શરૂ MRI ૨૪૦૦/- થી શરૂ


Team JDF