JDF Quiz

JDF Quiz Series

જૈન ધર્મ ને જાણો


જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા આયોજિત 


જૈન ધર્મ પર આધારિત JDF Quiz Series માં ભાગ લઈ જૈન ધર્મ ને જાણો અને તમારૂ  જ્ઞાન ચકાસો સાથે વિજેતાઓ ને મળશે આકર્ષક ઈનામો.


● JDF Quiz Series માં જૈન ધર્મ ને લગતા પ્રશ્નો પૂછાશે

● આ ક્વિઝ દર મહિના પ્રથમ રવિવારે રમાશે.( પ્રથમ Quiz 5th Nov,Sunday ના રોજ યોજાશે)

● વિજેતાઓ ને  આકર્ષક ઈનામો મળશે.

● આ ક્વિઝમાં online JDFSURAT App પર થી જ ભાગ લઈ શકાશે. 


JDF Quiz Series committee::

Dr. Vinesh Shah,  President-JDF

Dr. Mahesh Shah

Dr. Malay Parekh

Dr. Tina Shah

Dr. Alpesh Shah

Shri Niral Zota


Team JDF