મોતીયા નું ઓપરેશન માત્ર રુ.૧૦૦૦ માં

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા  જેડીએફ કલીનીક કતારગામ ના એક વર્ષ પૂર્ણ થયા નિમિતે ૨૫ લોકોનું વહેલા તે પહેલા ના ધોરણે મોતીયાનુ ઓપરેશન ફક્ત ૧૦૦૦ રુપિયા માં સુરત ના સીનીયર તબીબ ડૉ. અલ્પેશ શાહ દ્વારા તેમની  આંખ  ની  હોસ્પિટલ  નાનપુરા  ખાતે  કરવામાં  આવશે  . જેનુ રજીસ્ટ્રેશન તારીખ 4 ફેબ્રુઆરી શુક્રવાર  તથા  5 ફેબ્રુઆરી શનિવાર ના રોજ બપોરે ૨ થી ૫ દરમિયાન JDF કલીનીક કતારગામ ખાતે કરવામાં આવશે જેની સર્વે નોંધ લેવી. વધુ માહિતી માટે હેલ્પ લાઈન નંબર ૯૪૦૯૫૧૯૦૯૦ પર સંપર્ક કરવો


લાભાર્થી: તારાબેન છોટાલાલ દોશી ના સ્મરણાર્થે રીખવચંદ ત્રિભોવનદાસ દોશી પરિવાર (વાવવાળા)(શ્રી બી.સી.દોશી)


પ્રમુખ શ્રી

ડૉ. વિનેશ શાહ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત 


JDF Clinic Incharge

શ્રી મનુભાઈ ઝોટા

ડૉ. અલ્પેશ શાહ 

ડૉ. દર્શન વાડેકર 

ડૉ. નિરલ શાહ 

ડૉ. વિશાલ શાહ 

ડૉ. વિતરાગ યુ શાહ

ડૉ. મલય પારેખ 

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત અને ટીમ