જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત  દ્વારા વૈયાવચ્ચ અંતર્ગત  સાધુ સાધ્વી ભગવંતો ને ફીઝીયોથેરાપી  સારવાર હવે અનુભવી ફીઝીયોથેરાપી ટીમ થકી ઉપાશ્રયમાં જ મળી શકશે.
પ્રાથમિક ફીઝીયોથેરાપી સારવાર ઉપરાંત
TENS-Trans electrical nerve stimulation, 
IFT- interferential therapy,  
US- Ultrasound, 
IRR- Infraray radiation.
જેવા હાઈ ટેકનોલોજી વાળા સાધનો થી સાધુ સાધ્વી ભગવંતોને ઉપાશ્રયમાં જ સારવાર આપવામાં આવશે 
હેલ્પલાઇન નં:  +919726695060
સૌજન્ય: પાર્શ્વ ઓર્થોપેડિક સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ (ડૉ. કૌશલ શાહ ) 
પ્રમુખશ્રી 
ડૉ. વિનેશ શાહ 
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત