સુરત શહેર ના જૈન સંઘો માટે અગત્યની જાહેરાત

સુરત શહેરમાં વિહરતા જૈન સાધુ સાધ્વી ભગવંતો ને હોસ્પીટલમાં દાખલ થવાની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે જીતો શ્રમણ આરોગ્યમ દ્વારા સુરત શહેર ની ૨૨ હોસ્પીટલ સાથે ટાઈઅપ કરેલ છે જેનુ પેમેન્ટ જીતો શ્રમણ આરોગ્યમ કરશે. સંઘે આ પેનલ હોસ્પીટલમાં દાખલ થતી વખતે કે ડીસ્ચાર્જ વખતે કોઈપણ પ્રકારનું પેમેન્ટ કરવાનું રહેતું નથી. આ ઉપરાંત જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા ૪૪ ડૉક્ટર્સ ની યાદી બહાર પાડેલી છે જેઓ હોસ્પીટલમાં દાખલ મહાત્માઓ ના ઓપરેશન, વિઝીટીંગ વિ. નો ચાર્જ લેશે નહિ તો આ સેવાભાવી ડૉક્ટરો ને વધુ માં વધુ લાભ આપવા વિનંતી.વધુ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો

View File

ડો. વિનેશ શાહ
નિરલ ઝોટા
ડૉ. આદેશ શાહ


હેલ્થ કોર કમિટી
જીતો શ્રમણ આરોગ્યમ