સુરત શહેર તથા ગ્રામ્ય વિસ્તાર માટે ફ્રી ઓનલાઈન કોવિડ સારવાર તથા માર્ગદર્શન

હાલનાં કપરા કોરોનાકાળ ને ધ્યાનમાં રાખીને જો દર્દી શરૂઆત ના તબક્કા માં જ યોગ્ય   સારવાર તથા માર્ગદર્શન મળે તો તેની ગંભીર અસરો થી બચી શકાય છે તે હેતુથી જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા કોવિડ હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે જે અંતર્ગત નજીવા લક્ષણો ધરાવતા તથા હોમ કવોરોન્ટાઈન દર્દી ને ઓનલાઈન સારવાર તથા માર્ગદર્શન મળશે. આ માટે નીચેની લિંક પર ક્લિક કરો અને જરૂરી માહિતી ભરી રજીસ્ટ્રેશન કરો. 

Form Link

આ માહિતી સેવા આપનાર તબીબો અભ્યાસ કરી સામેથી દર્દી ને ફોન કરી જરૂરી સારવાર તથા માર્ગદર્શન આપશે. વધુ માહિતી માટે 7096157472  પર સંપર્ક કરો.


નોંધ: ફક્ત નજીવા લક્ષણો ધરાવતા કે હોમ કવોરોન્ટાઈન દર્દીઓ માટે જ આ હેલ્પલાઈન છે જે ૧૫ મે સુધી કાર્યરત છે. બેડ, ઈન્જેક્શન કે ઓક્સીજન માટે કોલ કરવો નહીં રજીસ્ટ્રેશન કરતાં પહેલાં લિંક માં આપેલ શરતોનો અભ્યાસ કરી લેવો.


સૌજન્ય: માતૃશ્રી કમળાબેન બાબુલાલ મહેતા પરિવાર (ડભાડ તીર્થ), સ્ટાર રેઝ


પ્રમુખ શ્રી, જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત

ડૉ. વિનેશ શાહ


સેવા આપનાર તબીબો 

ડૉ. પારૂલ વડગામા 

ડૉ. હિરલ શાહ

ડૉ. પ્રફુલ કોઠારી 

ડૉ. પરેશ મહેતા 

ડૉ. નિરલ શાહ 

ડૉ. અલ્પેશ શાહ

ડૉ. દર્શન વાડેકર 

ડૉ. મિલીંદ વાડેકર 

ડૉ. વૃશાલ શાહ 

ડૉ. વિનોદ શાહ

ડૉ. ઝલક દોશી 

ડૉ. પાયલ ચોક્સી 

ડૉ. શ્વેતા શાહ