જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત ના ઉપક્રમે ઉમરા જૈન સંઘ માં જૈન સાધુ સાધ્વી ભગવંતો ની વૈયાવચ્ચ અંતર્ગત ઉપાશ્રય માં જ મેડીકલ સારવાર ની સેવા આપનાર આશરે ૩૦ જેટલા તબીબો નું પ.પૂ.આ.ભ. શ્રી વિજય રત્નચંદ્રસૂરીશ્વરજી મ.સા ની નિશ્રામાં બહુમાન કરાયું. જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત વતી ફેડરેશન ના પ્રમુખ શ્રી ડૉ. વિનેશ શાહે વૈયાવચ્ચ માં આર્થિક સહયોગ બદલ શ્રી શૈલેશ ભાઈ સરકાર તથા શ્રી કેતન ભાઇ ઝોટા નો આભાર માન્યો હતો.
સન્માનિત થનારા તબીબો ની યાદી
ડૉ. અલ્પેશ શાહ
ડૉ. દર્શન વાડેકર
ડૉ. રાજેશ જૈન
ડૉ. દિપક શાહ
ડૉ. ઉપેન્દ્ર શાહ
ડૉ. પ્રકાશ શાહ
ડૉ. નિરલ શાહ
ડૉ. જતીન શાહ
ડૉ. ટીના શાહ
શ્રી નિરલ ઝોટા
ડૉ. મીનલ શાહ
ડૉ. કેતકી શાહ
ડૉ. ક્રીના ભાવસાર
ડૉ. હરેશ ભાવસાર
ડૉ. આર સી શાહ
ડૉ. મલય પારેખ
ડૉ. હિરલ શાહ
ડૉ. વિશાલ શાહ
ડૉ. જોય ચોક્સી
ડૉ. વીતરાગ શાહ
ડૉ. મિલીન્દ વાડેકર
ડૉ. મનોહર ગેમાવત
ડૉ. પલ્લવી શાહ
ડૉ.જીનય શાહ
ડો. સૃજલ શાહ
ડૉ. કૌશલ શાહ
ડૉ. વિનોદ શાહ
ડૉ. આનંદ લાલન
ડૉ. પ્રિયાંક શાહ
પ્રમુખ શ્રી
ડૉ. વિનેશ શાહ
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત